મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
3 servings
  1. 250 ગ્રામ મેથી ભાજી
  2. 1 વાડકીઘઉં નો લોટ
  3. 1/2 વાડકીબાજરી નો લોટ
  4. 1 ચમચીલસણ મરચાં ની પેસ્ટ
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીતલ
  8. 1/2 ચમચીઅજમો
  9. 1 ચમચીગોળ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    મેથી ભાજી સાફ કરી ધોઈ સમારી લો.

  2. 2

    એક પરાત માં ઘઉં અને બાજરીનો લોટ લઈ એમાં બધા મસાલા તથા મેથી ભાજી ઉમેરી તેલ નું મોણ દહીં પાણી થી કણક બાંધી લો.

  3. 3

    થેપલા વણી તવી પર તેલ નો દોરો દહીં બંને બાજુ શેકી લો.

  4. 4

    મેથી ના થેપલા પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes