બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Dipal Parmar @dips
#LCM2
આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે
બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
#LCM2
આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી કોથમીર સુધારી ધોઈ લેવું તેમજ લસણની આદુ ની પેસ્ટ લઈ લેવી
- 2
હવે એક બાઉલ માં લોટ લઈ તેમાં કોથમીર ભાજી બંને પેસ્ટ જીરું હિંગ હળદર મીઠું સોડા ઉમેરી દહીં થઈ પોરિંગ બેટર બનાવવું
- 3
હવે નોનસ્ટિક લોઢી પર ઘી લગાવી ગરમ થઇ એટલે નાના ચમચા વડે પુડલા બનાવવા બંને બાજી સારી રીતે શેકી લેવા અને પીરસવા
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688079

ટિપ્પણીઓ (2)