બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે

બાજરી ના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

#LCM2
આ એક પરંપરાગત અને વિસરાતી વાનગી છે પરંતુ હેલ્ધી અને ગ્લુટન ફી તેમજ ટેસ્ટમાં બેસ્ટ એવી વાનગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાજરી નો લોટ
  2. 1/2 કપમેથી ભાજી ઝીણી સમારેલી
  3. 1/2 કપ કોથમીર
  4. 1 ચમચીલીલા લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/2 ચમચીજીરું
  7. 1/2 ચમચી અજમો
  8. ચપટીહળદર
  9. ચપટી ખાવાનો સોડા
  10. હિંગ થોડી
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. શેકવા માટે ઘી અથવા તેલ
  13. 1 કપદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી કોથમીર સુધારી ધોઈ લેવું તેમજ લસણની આદુ ની પેસ્ટ લઈ લેવી

  2. 2

    હવે એક બાઉલ માં લોટ લઈ તેમાં કોથમીર ભાજી બંને પેસ્ટ જીરું હિંગ હળદર મીઠું સોડા ઉમેરી દહીં થઈ પોરિંગ બેટર બનાવવું

  3. 3

    હવે નોનસ્ટિક લોઢી પર ઘી લગાવી ગરમ થઇ એટલે નાના ચમચા વડે પુડલા બનાવવા બંને બાજી સારી રીતે શેકી લેવા અને પીરસવા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes