#WLD
સૌ પ્રથમ મેથી સમારી લો.
એક ત્રાસ માં લોટ લઈને તેમાં સમારેલી મેથી બધાં મસાલા આદું મરચાં લસણની પેસ્ટ તેલ નું મોણ નાખી થેપલાં નો લોટ બાંધો
થેપલાં વણી લોઢી પર તેલ મુકી શેકી લો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)