કેસર જલેબી (Kesar Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો ને ચાળી લો.પછી તેમાં દહીં, કેસર અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો અને તેને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકીને રાખી દો.
- 2
એક નોન સ્ટિક પેનમાં ખાંડ લો અને તેમાં પાણી ઉમેરીને ચાસણીને તૈયાર કરો.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ ખીરુંને એક બેગમાં ભરો અને તેને કાતર વડે એક સાઇડથી કાણું કરીને ધીમા ગેસે બેગ વડે જલબીને પાડી લો અને કડક થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- 4
જલેબીને ચાસણીમાં ડીપ કરીને તેને એક પ્લેટમાં સર્વ કરો તો તૈયાર છે જલેબી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર જલેબી (kesar jalebi recipe in Gujarati)
#માઇઇબુક#trendજલેબી એ નાના તથા મોટા બધાની ફેવરિટ હોય છે.પરંતુ ઘર મા બનાવવામાં આવે તો ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે તે બરાબર બનતી નથી. મે એક પરફેક્ટ માપ થી કેસર ની જલેબી બનાવી છે જેમાં મે કોઈ રંગ નો ઉપયોગ કર્યો નથી.આ માપ થી બનાવશો તો ક્યારેય પણ તમારી જલેબી બગડે નહિ. Vishwa Shah -
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
#ATW2#TheChefStoryWeek2Sweet Recipe ગુજરાતમાં ફાફડા સાથે ખાસ જલેબી બનાવીને પીરસવામાં આવે છે લગ્ન પ્રસંગો માં પણ જલેબી પીરસાય છે...ઘરે જ ઝટપટ જલેબી બનાવવી ખૂબ ઈન્ટરેસ્ટિંગ છે..ઘરમાં જ રહેલા ingradients માંથી જલેબી બની જાય છે અને સૌની ફેવરિટ છે. Sudha Banjara Vasani -
-
કેસર જલેબી(kesar jalebi Recipe in Gujarati)
દિવાળીના તહેવારોમાં ટ્રેડિશનલ મીઠાઈ કેમ ભુલાય અને ખુબજ રસીલી બધાને ભાવતી દરેક ટાઈમે ખાવી ગમતી વાનગી.#GA4#week9#મેંદો Rajni Sanghavi -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
કેસર જલેબી(Kesar jalebi Recipe in Gujarati)
દશેરાના દિવસે સૌથી વધારે ખાવાથી જલેબી. ઇન્સ્ટન્ટ રીતે બનાવી છે. Chandni Kevin Bhavsar -
-
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#SJR ઝટપટ બની જાય ને ખાવા માં ક્રિસ્પી કેવી જલેબી આજ મેં બનાવી. Harsha Gohil -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
શું તમે જાણો છો કે જલેબી આપણી રાષ્ટ્રીય મીઠાઈ છે?#trend#trend1#trending#week1#trending#cookpadindia#cookpadgujarati#ભારતીયમીઠાઈ Pranami Davda -
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trendઆ એક મિઠાઈ છે ફાફડા સાથે ખવાઇ છે મારા પરિવાર મા બધા ને પસંદ છે Kiran Patelia -
-
-
જલેબી (Jalebi Recipe in Gujarati)
#trend1 #ટ્રેન્ડ1 પહેલીવાર જલેબી જાતે બનાવવા ની કોશિસ કરી છે, બનાવતા જોઈ છે પણ જાતે કોઈ દિવસ જાતે બનાવી ન હતી અને એક વસ્તુ માની ગઈ અઘરી નથી પરંતુ શાંતિ અને સ્થિરતા સાથે બનાવવામાં આવે એ જરૂરી છે, શરૂઆતમાં સરખો આકાર ન આવ્યો લોટ પતલો થયો અને ગેસ ધીમો ન હતો પછી લોટ ઉમેરી ને ધીમા તાપે બનાવતા ફાઈનલી બની ગઈ ગોળ વળી એના પરથી એક વાત માની લીધી "અસફળતા અને અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી " છેલ્લા બની અને ખુબ સારી બની તો મારા અનુભવ વાળી જલેબી ની રીત તમને કહુ છું. Nidhi Desai -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
-
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692971
ટિપ્પણીઓ (3)