રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં બે ચમચી ઘી નાખી ગરમ થાય એટલે મખાના પાંચ થી સાત મિનિટ સુધી ધીમા તાપે શેકો. મખાના બરાબર શેકાઈ ક્રિસ્પી થઈ જાય એટલે એક ચમચી ઘી નાખી મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો.
- 2
સર્વિંગ પ્લેટમાં કાઢી ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને હેલ્ધી મખાના સર્વ કરો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694341









ટિપ્પણીઓ