સ્ટફ દમ આલુ (Stuffed Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને વરાળ માં બાફી ને પછી ઉપર થી વાટકી જેવું કરી તેમાં કાજુ કિસમિસ કેસર ભૂકો કરી ભરવું. પછી ઉપરથી બંધ કરી દેવું.
- 2
તેલ માં વઘારી લો ડુંગળી ટામેટાં કાજુ ની પેસ્ટ મસાલો નાખી તેને થવા દો થોડું પાણી નાખવું અને ગેસ બંધ કરી ઠરે એટલે ક્રશ કરી લો. પછી બટાકા ને તેલ માં થોડા મૂકી સાંતળો. અને ગ્રેવી નાખી ઉકાળી લો. ઉપર મલાઈ થી સજાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
-
-
પંજાબી સ્ટાઇલ દમ આલુ (Punjabi Style Dum Aloo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSR પંજાબી શાક જયારે અહીં બહુ પ્રચલીત ન હતાં ત્યારે બધાં ને ત્યાં આ શાક બનાવતા પછી ધીમે ધીમે અવનવી પંજાબી વાનગી ઓ બનવા લાગી તેમાં પણ કુકપેડ ના માધ્યમ થી રેસ્ટોરન્ટ જેવું જ બનવા લાગ્યું છે. HEMA OZA -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694349
ટિપ્પણીઓ