મટર જીરા રાઈસ (Matar Jeera Rice Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. 1 કપબાસમતી ચોખા
  2. 3-4 કપપાણી
  3. 2 ચમચીતેલ
  4. 1/2 કપ લીલા વટાણા
  5. 1 મોટી ચમચીજીરૂ
  6. 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું
  7. કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    ચોખાને ધોઈને 1/2 કલાક માટે પલાળી દેવા

  2. 2

    હવે એક તપેલીમાં ચોખા લઇ તેમાં બે કપ પાણી નાખી મીઠું અને લીંબુનો રસ તથા વટાણા નાખી મિક્સ કરી લેવું

  3. 3

    હવે એક વઘારીયામાં તેલ અને ઘી લઈ તેમાં જીરું અને લીલું મરચું નાખી આ વઘારને ભાતમાં રેડી દેવું અને પછી આ ભાતને લોઢી નીચે મૂકી થવા દેવું એકદમ ધીમા ગેસ ઉપર

  4. 4

    પછી ભાતને સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર નાખી સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes