કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#WLD
આજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ

#WLD
આજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપતુવેર દાળ
  • 1 કપતુવેર દાણા
  • 2 કપબાસમતી ચોખા
  • 4 ચમચીઘી વઘાર માટે
  • 1 નંગબટાકો
  • 2 નંગડુંગળી
  • 8-10કળી લસણ
  • 4-5મીઠા લીમડા ના પાન
  • 1 ચમચીરાઇ
  • 1/2 ચમચીજીરૂ
  • 4 નંગ લીલા મરચાં
  • 1 ચમચીઆદુ લસણની પેસ્ટ
  • 1/2 નંગગાજર
  • 2 ચમચીબીટ
  • 2 ચમચીવટાણા ના દાણા
  • 4 ચમચીલીલું લસણ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • 3 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને બરાબર ધોઈ 30 મિનિટ પલાળી રાખવી ત્યાર પછી એક કૂકર મા ઘી ગરમ કરવું તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી મીઠા લીમડા ના પાન,ડુંગળી,લસણ,આદુ લસણની પેસ્ટ,લીલા મરચાં,મીઠું અને હળદર ઉમેરી બે મિનિટ સાંતળવું હવે તુવેર દાળ અને તુવેર બા દાણા ઉમેરવા

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરી એક મિનિટ સાંતળવું પછી કૂકર ને બંધ કરી એક સીટી લેવી ત્યાર પછી કૂકર ને ઠંડુ થવા દો કૂકર ઠંડુ થાય ત્યાં સુધી ગાજર, બીટ અને લીલા લસણ ને ધોઈ કાપી લેવું અને વટાણા ને ધોઈ લેવા

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કૂકર ખોલી તેમાં બાસમતી ચોખા અને બટાકા ઉમેરી મિક્સ કરવું હવે તેમાં ગાજર, બીટ,વટાણા અને લીલું લસણ ઉમેરવું

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધું મિક્સ કરી તેમાં મીઠું,લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરવું પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ઉપર થી ઘી ઉમેરવું પછી કૂકર બંધ કરી 3 સીટી લેવી

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કૂકર ઠંડુ થાય એટલે ખોલી ખીચડી ને બરાબર હલાવી લેવી અને સર્વિંગ પ્લેટ માં કાઢી લેવી

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગરમ ગરમ તુવેર દાળ મસાલા ખીચડી ને સર્વ કરો

    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર December 17, 2022 17:40
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 06, 2023 15:20
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર દાળ Masala ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
  3. જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
  4. પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
  5. ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
  1. ઘી માં સાંતળેલું લીલું લસણ
  2. રાજગરા કેળા ની રોટલી (Rajgira Kela Rotli Recipe In Gujarati)
  3. આલુ ટિક્કી ચણા ચાટ (Aloo Tikki Chana Chaat Recipe In Gujarati)
  4. મસાલા વાળા પતિકા (વેફર)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696512
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close