સ્મોકી બેંગન ભરથા (Smokey Baingan Bharta Recipe In Gujarati)

#WLD
#CWM1 #Hathimasala
શિયાળો હોય અને રીંગણ ભડથું ના બને એવું તો બને જ નહીં આ વખતે મેં તેમાં લસણ લીલા મરચા ટામેટું બધું શેકીને નાખીયુ છે અને એકદમ સ્મોકી ફ્લેવર આપેલ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને શેકી લો રીંગણના કાપામાં લસણ અને લીલા મરચા દબાવીને મૂકો. હવે તેના પર તેલ લગાવો પછી તેને ગેસ પર શેકી લો
- 2
- 3
હવે રીંગણ ઠંડા થાય એટલે તેની છાલ કાઢીને તેનો માવો બનાવો તેમાં જે લસણ અને મરચાં મૂકેલા છે તેને પણ ઝીણા ઝીણા કટ કરી લો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં તલ લાલ દ્રાક્ષ અને કાજુના ટુકડા નાખો
- 4
હવે તેમાં સૂકું લસણ ઝીણું સમારીને નાખો તેમાં હવે લીલા સૂકા કાંદા ઝીણા સમારેલા અને ટામેટા ઝીણા સમારેલા મિક્સ કરો એક ટામેટું શેકીને તેને પણ મિક્સ કરો. હવે તેને બરાબર સાંતળો તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 5
હવે તેમાં બધા સૂકા મસાલા કરો અને મીઠું મિક્સ કરો. હવે તેમાં રીંગણનો માવો મિક્સ કરો અને શેકેલા લસણ અને લીલા મરચાં પણ મિક્સ કરો બરાબર હલાવીને સરસ થવા દો તેલ છૂટું પડે પછી તેમાં ઉપરથી લીલું લસણ અને લીલા ધાણા તથા લીલા કાંદાના પાન મિક્સ કરો તૈયાર છે આપણો સ્મોકી બેંગન ભારથા તેને સર્વ કર્યો છે
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)