છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણાને ધોઈ અને એને 7 થી 8 કલાક સુધી પલાળી રાખો. પછી તેને કુકરમાં લઈ થોડુંક મીઠું ઉમેરી સાત થી આઠ સીટી વગાડી લો
- 2
હવે ડ્રાય મસાલો તૈયાર કરવા માટે બધા ખડા મસાલા ને એક પેન અથવા તપેલામાં લઈ એક મિનિટ સુધી ધીમા ગેસે શેકી લો પછી તેને ઠંડા થાય પછી તેને ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લો
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી સાહેબ સાતડો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડીવાર પકાવો પછી તેમાં ટમેટાની પ્યુરી ઉમેરી બધા મસાલા ઉમેરી દો અને એકદમ સરસ ઉકાળવા દો પછી તેમાં બાફેલા કાબુલી ચણા ઉમેરી એકદમ સરસ ઘટૃ થવા દો પછી તેને એક પ્લેટમાં કાઢી પણ કોથમીર ગાર્નિશિંગ કરો
- 4
કુલચા ની રેસીપી ની લિંક શેર કરું છું
https://cookpad.wasmer.app/in-gu/r/16646204
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)
#MW2#cookpadno ઓનિયન /ગાર્લિક Nisha Shah -
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)
#MBR6#CookpadTurns6#cookpadindia#cookpadgujarati. Riddhi Dholakia -
-
-
-
છોલે કુલચા(Chhole kulcha recipe in Gujarati)
આ પ્લેટર બૅકફાસ્ટ,લંચ અને ડીનર મા પણ લઈ શકીએ. છોલે પોષટીક પણ છે.#GA4#week6#cheakpee Bindi Shah -
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
-
-
-
-
પીંડી છોલે વીથ તવા કુલચા
#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે. Bijal Thaker -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)