કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો

શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૨જુડી પાલક ની ભાજી
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચીચણાનો લોટ
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટાં
  • તળવા માટે તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧/૨ઝીણુ સમારેલું લસણ
  • ૧/૨ગરમ મસાલો
  • આદુ મરચાં લસણની પેસ્ટ
  • તજ લવિંગ તમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકને સમારી અને બે મિનિટ માટે ગરમ પાણીમાં રાખી તેને ચારણી માં કાઢી અને તેને પેસ્ટ અથવા પ્યુરી બનાવેલી

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં 1 ચમચીતેલ મૂકી તેમાં જીરું અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી સાંતળી લ્યો

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાલકની પ્યુરીમાં થોડુંક પાણી બળે એટલે તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી લચકા પડતું થાય ત્યાં સુધી રાખો

  4. 4

    હવે પનીરને છીણી લ્યો. ત્યારબાદ તેમાં મીઠું મરી નાખી તેના બોલ તૈયાર કરો

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડા થયેલા પાલકના મિશ્રણમાંથી પેટીસ જેવું બનાવી તેમાં તૈયાર કરેલા પનીર ના બોલ મૂકી કોફતા ગરમ તેલમાં તળી લ્યો

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં તેલ અથવા બટર મૂકીને તેમાં તો જ લવિંગ તમાલપત્ર નાખી સાતળી લો તેમાં સમારેલી ડુંગળી અને થોડીક વાર પછી તેમાં સમારેલા ટામેટાં નાખી થોડીક વાર ચડવા દો

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગ્રેવી થોડીક ઠંડી પડે એટલે તેમાં થી તમાલ પત્ર કાઢી લ્યો અને મિક્સરમાં ક્રશ કરી લો ગ્રેવી તૈયાર થાય એટલે તેને ગયણીથી ગાળી એકરસ કરી લો

  8. 8

    તૈયાર કરેલી ગ્રેવીને ગેસ ઉપર થોડી વાર માટે ઘટૃ કરી લો

  9. 9

    તૈયાર થયેલી ગ્રેવીને એક પ્લેટમાં કાઢી અને તેની ઉપર તૈયાર કરેલા કોફતા મૂકી ગરમ ગરમ સર્વ કરો

    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    શામ સવેરા (Shaam Savera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Dave
Meera Dave @Meera259
પર December 22, 2022 08:42

ટિપ્પણીઓ (3)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
December 23, 2022 00:24
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શામ સવેરા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
  2. ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
  3. દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
  4. ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
  5. કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
  1. ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
  2. સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
  3. ગુંદર ના લાડવા (Gundar Ladva Recipe In Gujarati)
  4. મલ્ટી ગ્રીન શાક (Multi Green Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705625
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close