શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૧ વાટકીસૂંઠ પાઉડર
  2. ૧ વાટકીઘી
  3. ૧ વાટકીગોળ
  4. ૪ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ઘી ગરમ કરી,ગોળ ને જીણો સમારી તેમાં એડ કરી હલાવી લી

  2. 2

    હવે તેમાં સૂંઠ અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી નાની લાડુડી બનાવી લો.

  3. 3

    તૈયાર છે સૂંઠ ની લાડુડી.જે શરદી સળેખમ ઉધરસ હોય ત્યારે શિયાળા દરમિયાન લેવી ફાયદા કારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes