કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#VR
મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે

#VR
મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઘઉં નો કકરો લોટ
  2. 1 કપઘી
  3. 1 કપગોળ
  4. 1 ટેબલસ્પૂનશિંગોળા નો લોટ
  5. 1 ટેબલસ્પૂનગુંદ 1 ટેબલસ્પૂન પીપરીમૂળ ગંઠોડા પાઉડર
  6. 1 ટેબલસ્પૂનસૂંઠ પાઉડર 2 ટેબલસ્પૂન બત્રીશું
  7. 1/2 કપકાજુ બદામ ની કતરણ 1 ચમચી ખસખસ 1 ચમચી મગજતરી ના બી
  8. 1/4 કપકોપર નું છીણ 1/4 કપ મેથી પાઉડર 1 ચમચી ઇલાયચી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પહોળા વાસણ માં કોપરું કાજુ બદામ ખસખસ મગજતરી બધું કોરું જ વારાફરતી શેકી લેવું મધ્યમ તાપે

  2. 2

    હવે સરખું ભેળવી શકાય એવા વાસણ માં કાઢી લેવું અને થોડું ઘી લઈ તેમાંગુંદ તળી લેવો તેમાં જ ઘઉં લોટ શેકવો અને ગુલાબી શેકાય એટલે તેને પણ કોરી શેકેલી વસ્તુ સાથે કાઢવો

    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એજ વાસણ માં શિંગોડા નો લોટ પણ શેકી લેવો અને એને પણ કાઢી લેવો

    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એજ પેન માં ઘી ગોળ નો પાયો કરી એને પણ કાજુ બદામ ઘઉં લોટ સાથે ભેળવી દેવો હવે મેથી લોટ ઇલાયચી બત્રીશું પીપરીમૂલ સૂંઠ બધું મિક્સ કરી જરૂર લાગે તો થોડું ઘી ઉમેરી બધું મિક્સ કરી લાડુ વાળી લેવા અને ઉપયોગ માં લેવા

    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર December 22, 2022 17:22
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 23, 2022 05:54
Healthy and tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
  2. મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
  3. દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
  4. ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
  5. કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
  1. મેથીના લાડુ (Methi laddu Recipe in Gujarati)
  2. મેથી નો પુલાવ (Methi Pulao Recipe In Gujarati)
  3. મલાઈ મેસુબ (Malai Mesub Paak Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુડલા (Vegetable Pudla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705770
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close