મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)

#VR
મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#VR
મેથી ના આમ તો ઘણા ગુણ છે પાચન માટે ઇમ્યુનિટી વધારે સાંધા ના દુખાવા માં તેમજ ડાયાબિટીસના રોગ માં મેથી ઘણી ગુણકારી છે મેથી ગરમ હોવા થી ઠંડી ઋતુ માં તેનું સેવન કરવું ફાયદાકારક છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણ માં કોપરું કાજુ બદામ ખસખસ મગજતરી બધું કોરું જ વારાફરતી શેકી લેવું મધ્યમ તાપે
- 2
હવે સરખું ભેળવી શકાય એવા વાસણ માં કાઢી લેવું અને થોડું ઘી લઈ તેમાંગુંદ તળી લેવો તેમાં જ ઘઉં લોટ શેકવો અને ગુલાબી શેકાય એટલે તેને પણ કોરી શેકેલી વસ્તુ સાથે કાઢવો
- 3
હવે એજ વાસણ માં શિંગોડા નો લોટ પણ શેકી લેવો અને એને પણ કાઢી લેવો
- 4
હવે એજ પેન માં ઘી ગોળ નો પાયો કરી એને પણ કાજુ બદામ ઘઉં લોટ સાથે ભેળવી દેવો હવે મેથી લોટ ઇલાયચી બત્રીશું પીપરીમૂલ સૂંઠ બધું મિક્સ કરી જરૂર લાગે તો થોડું ઘી ઉમેરી બધું મિક્સ કરી લાડુ વાળી લેવા અને ઉપયોગ માં લેવા
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#week8#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#મેથી ના લાડુઅમે શિયાળા માં બનાવીએ છીએ શિયાળુ પાક ખાવાથી કમર દર્દ, હાથપગ ના દુખાવા દૂર થાય છે ને aa સીઝન માં ખાવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 Week-8 શિયાળા માટે ખાસ ગુંદર મેથી ના લાડુ. શરીર માટે ફાયદાકારક અને શરીર ના કોઈપણ પ્રકારના દુખાવા માટે ગુણકારી. Dipika Bhalla -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 #Week 8 શિયાળા માં શક્તિદાયક વસાણાં ખાવાથી આખા વર્ષ ની શક્તિ ભેગી થઈ જાય.અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે.મેથી શરીર નાં બધા દુખાવા મટાડે છે.ઠંડી માં મેથી પાક કે મેથી ના લાડુ ઉત્તમ વસાણું છે. Varsha Dave -
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સૂંઠ પાક (Sunth Pak Recipe In Gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
-
ગુંદર ના લાડુ (Gundar na Ladu recipe in gujarati)
#WK2Winter Kitchen Challenge 2શિયાળા માં ગુંદર ના લાડુ વસાણા તરીકે ખવાય છે. ગુંદર અને તેમાં પણ બાવળિયા ગુંદર ના અનેક ફાયદા છે. ડાયાબિટીસ માં પણ ખૂબ અસરકારક છે. શરદી,ખાંસી , ઉધરસ અને આંતરડા ના રોગો માં પણ ખૂબ ફાયદાકારક છે. Parul Patel -
-
-
મેથી લાડુ.(Methi Ladoo Recipe in Gujarati)
#CB8Post 2 શિયાળામાં વસાણાં નો ઉપયોગ કરી આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવી.મેથી પાક ઉત્તમ વસાણું છે.મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.તે ઉપરાંત શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના દુ:ખાવા માં પણ મદદરૂપ થાય છે. Bhavna Desai -
ગુંદર પાક
#Wk2#week2શિયાળો બરાબર જામ્યો છે,શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા અવનવા પાક અને વસાણાં ખાવા માં આવે છે,ગુંદર પાક માં ગુંદર, ઘી, ગોળ અને દ્રાયફ્રૂટ્સ તેમજ સૂંઠ ગંઠોડા નાખવા,માં આવે છે,જે શરીર ને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમજ સાંધા ના દુખાવા માં રાહત આપે છે. Dharmista Anand -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
-
-
આરોગ્ય વર્ધક મેથી ના લાડુ (Healthy Methi Ladoo Recipe In Gujarati)
#VR#Winter vasana recipe#Cookpad#Cookpadgujatati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના ટકાવી રાખવા આપણે જુદા જુદા વસાણા નો ઉપયોગ કરીએ છીએ વસાણા ના ઉપયોગથી શારીરિક કૌવત પ્રાપ્ત થાય છે અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે તેને તે માટે મેં આજે આરોગ્ય વર્ધક મેથીના લાડુ બનાવ્યા છે Ramaben Joshi -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
#Ss શિયાળા માં ખાવા થી આખું વર્ષ શરીર માં સ્ફૂર્તિ અને તાજગી રહે છે . Arpita Shah -
મેથી લાડુ (Methi ladu Recipe in Gujarati)
#CB8#Week8#chhappanbhog#methiladu#winterspecial#vasana#healthy#CookpadIndia#COOKPADGUJRATI શિયાળાની ઋતુ એટલે બારે મહિના શરીર સાચવવા માટે લેવાતાં આરોગ્યપ્રદ આહાર ની ઋતુ...શિયાળાનું ખાધેલું આખું વર્ષ ચાલે તેવી કહેવત છે આથી જ શિયાળામાં વિશેષ પ્રકારના વસાણા શિયાળુ પાક નો ઉપયોગ કરવાનો હોય છે. મેથી બધાને ભવતી હોતી નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરીરમાં વાયુની તકલીફ હોય કે પછી સાંધાના દુખાવા થતા હોય, કમરનો દુખાવો હોય વગેરેમાં જો નિયમિત પણે મેથી નું સેવન કરવાથી ઘણી રાહત થાય છે. Shweta Shah -
મેથીના લાડવા (Methi Ladoo recipe in Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અને આખું વરસ સ્વસ્થ રહેવા માટે આપણે પાક ખવાતો હોય છે. આજે મેં મેથીના લાડુ બનાવ્યા છે.#GA4#Week14#Ladoo#મેથીના લાડવા Chhaya panchal -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#POST2 શિયાળાની સિઝન એટલે વસાણા ની સિઝન આ રુતુ માં બહેનો વિવિધ વસાણા બનાવતી હોય છે, આજે મેં મેથી ના લાડુ બનાવ્યા છે સરસ બન્યા છે. તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
કચરીયુ (સાની) (Kachariyu Recipe In Gujarati)
#GA4 #week15 #kachariyu #sani #golnirecipe #post15 Shilpa's kitchen Recipes -
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
-
સૂંઠ પાક (Sunth pak recipe in gujarati)
#વેસ્ટઆ ખૂબ જ હેલ્ધી પાક (સ્વીટ) છે જે જનરલી શિયાળામાં ખવાય છે પણ ઉપવાસ ના પારણાં માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે જન્માષ્ટમી ના ઉત્સવ પછી ઠાકોરજી ના પલના માં ભોગ ધરાવવા માટે ની શ્રેષ્ઠ રેસિપી સૂંઠ પાક. Harita Mendha -
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MBR9#methiladoo#Ladva#VR#healthyladoo#vasana#immunitybooster#cookpadgujaratiશિયાળામાં વસાણાયુક્ત વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી થાય છે, એમાં પણ સાંધાના દુઃખાવા, શારીરિક નબળાઈ માટે વસાણા નું સેવન કરવા માં આવે તો ખૂબ ફાયદો થાય છે. એવુજ એક વસાણું છે મેથી. મેથી નું નામ સાંભળતાં જ બધાનું મોઢું બગડી જાય કેમ કે તે ખૂબ કડવી લાગતી હોય છે પરંતુ મેથી પાવડરને દૂધમાં પલાળ્યા બાદ તેનાં લાડવા બનાવવાથી તેની કડવાટ ઓછી થઈ જાય છે. Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)