વેજ અપમ (Veg Appe Recipe In Gujarati)

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
ઇડલી ના બેટર મા બધા જ્ શાકભાજી ઉમેરો
- 2
ટેસ્ટ મુજબ મીઠું, ખાવા નો સોડા ઉમેરો બેટર ને બરબર મિક્સ karo
- 3
અપમ ના પેઇન મા થોડું ઓઇલ નાખી ને જે બેટર બનાવેલ છ તે ઉમેરો પછી તેનુ ઢાંકન ઢાકીને ૭,૮ મિનિટ થવા દેશું પછી બીજી તરફ ૭,૮ મિનિટ થવા દેશું
- 4
હવે તાયર વેજ્ અપમ બધા ને ભાવે અેવા અપમ મોઢા મા પાણી અાવી જાય અેવા અપમ
Similar Recipes
More Recipes
- ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
- મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
- દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
- ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
- કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706496










ટિપ્પણીઓ