સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાનો છૂંદો કરી લેવો. કાંદા અને ટામેટાને ઝીણા સમારી લેવા.
- 2
હવે એક પ્લેટમાં પૂરી ગોઠવી તેના ઉપર બટાકા, કાંદા, ટામેટા મૂકો. પછી તેના ઉપર લીંબુનો રસ, લસણની ચટણી, ગ્રીન ચટણી અને ગોળ- આમલીની ચટણી ઉમેરો.
- 3
પછી તેના ઉપર સેવ ઉમેરો અને ઉપર કાંદા ટામેટા અને કોથમીરથી ગાર્નિશિંગ કરો.તો તૈયાર છે સેવ પૂરી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706704




ટિપ્પણીઓ