આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકા લો. બટાકાને મેશ કરી લો. તેમાં મીઠું, ધાણાજીરુ, મરચું પાઉડર, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ નાખીને તેને મીકસ કરો.
- 2
પછી તેને ગોળ આકાર સેપ આપીને તેને તળી લો.
- 3
ત્યારબાદ તેના પર ખજૂરની ચટણી,લીલી ચટણી,દહીં,ઝીણીસેવ, કોથમીર, ચણાદાળ વડે ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે આલુ ટિક્કી ચાટ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706731




ટિપ્પણીઓ (2)