રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાના લોટમાં મેંદો અને મીઠું મિક્સ કરી સફેદ તલ અને ઘી ગરમ કરી તેમાં નાખો બરાબર મિક્સ કરી પાણીથી પૂરી જેવો લોટ બાંધો
- 2
હવે સંચામાં ચકરીની જાળી મૂકી સંચા ને તેલ વાળો કરી તેમાં આ લોટ ભરી કઢાઈ માં તેલ ગરમ થાય એટલે ડીપ ફ્રાય કરી લો
- 3
આ સારેવડા મહિનો સુધી સારા રહે છે અને બહુ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
- ડ્રાયફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe In Gujarati)
- બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milkshake With Vanilla Icecream Recipe In Gujar
- છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
- ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707386







ટિપ્પણીઓ (2)