બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MBR8
#cookpadindia
#cookpadgujarati
બ્રોકોલી પાલક સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગબ્રોકોલી : કસો & નીચેનો કડક ભાગ કાઢી બ્રોકોલીના ફૂલ કાપેલી
  2. નાની જૂડી પાલક
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧/૨ ટીસ્પૂન ખાવાનો સોડા
  5. ૧/૨ ટીસ્પૂન તેલ
  6. ૧ ટેબલ સ્પૂનઑલીવ ઑઇલ
  7. ૧ઇંચ આદુ છીણેલુ
  8. કળી લસણ છીણેલુ
  9. મીડિયમ ડુંગળી સમારેલી
  10. નાનુ બટાકુ ઝીણુ સમારેલુ
  11. મીઠું સ્વાદમુજબ
  12. ૧/૪ ટીસ્પૂનમરી પાઉડર + ૧/૪ ટીસ્પૂન મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ પાલક ને ઉકળતા પાણીમાં મીઠું... ખાવા નો સોડા અને તેલ નાખી બ્લાંચ કરો & નીતારી ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી...& બીજી બાજુ બ્રોકોલીને સારી રીતે સાફ કરી... નીતારી લો...૧ નોનસ્ટિક પેન મા ઑલીવ ઑઇલ ગરમ થયે લસણ ન & ડુંગળી વારાફરતી નાંખો... મીઠું નાંખો..... મરી પાઉડર નાંખો....

  2. 2

    ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય એટલે બટાકા નાંખો... હલાવો.... બ્રોકોલી નાંખો.... થોડીવાર પછી ૧ કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી થવા દો.... બટાકા ચડી જાય એટલે ગેસ બંધ કરો.. હવે મીક્ષર જાર મા પહેલા પાલક પ્યુરી કરી એમાથી ૧ ટેબલ સ્પૂન પાલક પ્યુરી બાજુમા કાઢો..... & હવે ઠંડુ પડેલુ બ્રોકોલી મીક્ષર એમા મીક્ષ કરી ક્રશ કરી ગાળી લો.....

  3. 3

    હવે એને નોનસ્ટિક પેન મા જ પાછુ કાઢો.... મીક્ષર જાર મા ૧/૪ કપ પાણી નાંખીહલાવીને સૂપ મા નાંખો.... હવે ગેસ મીડીયમ તાપ પર ચાલુ કરો.... ઉકળે એટલે ગેસ બંધ કરો.... સર્વિંગ ગ્લાસ ની દિવાલ પર પાલક પ્યુરીના ડોટ કરો & હળવેથી ગરમાગરમ સૂપ... વચ્ચે આડી ચમચી રાખી રેડો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes