રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી નાંખીને ગરમ કરવું અને તેમાં એકદમ ધીમા તાપે ગુંદર તળવું. ગુંદર તળાઈ જાય એટલે તેને અલગ પ્લેટમાં કાઢી લેવુ અને પછી બચેલા ઘીમાં લોટ શેકવો. લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તેને ધીમા કે મધ્યમ તાપ પર શેકવો.
- 2
પછી તેમાં મેથી પાઉડર ઉમેરી 5 મિનિટ માટે શેકવું.હવે તેમાં ગુંદ ઉમેરવું જેથી એ લોટ માં શેકાય જશે. પછી કાટલું,સુંઠ પાઉડર, કાજુ બદામ નો ભુકો, ટોપરા નુ ખમણ અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
પછી ગ્રીસ કરેલી થાળી મા પાથરી લેવું અને પછી ચાકુ થી પીસ પાડી લેવાં.
- 4
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
-
-
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya -
-
-
-
-
-
-
ગુંદર પાક(Gundar Paak Recipe in Gujarati)
#GA4#week15ગુંદર પાક ખાવાથીધાના દુઃખાવામાં રાહત રહે છે. સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.pala manisha
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16710146
ટિપ્પણીઓ