રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ૨ થી ૩ ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી આદુ લસણ સાંતળવું. ત્યારબાદ તેમાં ટામેટા અને મીઠું નાખી શેકવા દેવું. ગળી જાય એટલે ગેસ બંધ કરો. ઠંડુ થાય એટલે ગ્રેવી કરી લેવી.
- 2
બાકીનું તેલ પેનમાં લઈ તેમાં ગ્રેવી નાખવી. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા નાખવા. થોડું શેકવું. પછી થોડું પાણી નાખવું. હવે તેમાં વટાણા (ગરમ પાણી માં કુક કરેલા) અને પનીર નાખી મીઠું નાંખી મિક્સ કરવું. સરખું મિક્ષ કરવું.
- 3
તૈયાર છે સબ્જી.ગરમ ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- ડ્રાયફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe In Gujarati)
- બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી મિલ્કશેક વિથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milkshake With Vanilla Icecream Recipe In Gujar
- છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
- કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16709663









ટિપ્પણીઓ