રાંધવાની સૂચનાઓ
- 1
અડદ લોટ સાથે બધા સમાન તૈયાર કરી લેવુ
- 2
કઢાઈ મા ઘી ગરમ કરી સ્લો મીડીયમ ગેસ પર લોટ ને શેકી લેવુ અડદ ના લોટ ના રંગ બદલાય બદામી રંગ ના દેખાય, સુગંધ આવે અને લોટ ફલપી થાય શેકેલા લોટ ને તાસળા મા કાઢી લેવુ. અને કાજુ,બદામ ના પાઉડર અને કાજુ,બદામ ના પીસ મિક્સ કરી દેવુ,
- 3
એજ કઢાઈ મા કોપરા ની છીણ સુઠં પાઉડર,ગંઠોડા પાઉડર નાખી સહેજ ઉલટ પલટ કરી ને લોટ ના તસળા મા ભેગુ કરી દેવુ
- 4
ફરી થી કઢાઈ મા ઘી ગરમ કરી ને ગોળ નાખો,ગોળ મેલ્ટ થાય શેકેલા લોટ મા મિક્સ કરી દેવુ, વધુ બરોબર મિક્સ કરી લો,સહેજ ઠંડુ થાય થારી ને અથવા મનપસંદ આકાર મા વારી લો તૈયાર છે સુઠં ગુદંર વાલા અડદ ના પોષ્ટિક પાક. દરરોજ ખઈ ને ઠંડ,સર્દી સામે રક્ષળ અને શકિત મેળવો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સૂંઠ ગુદંર ના લાડુ (Ginger Gondr Ladoo Recipe In Gujarati)
#VR#વિન્ટર વસાણુ#MBR8#Week 8શિયાળા ની શુરુઆત થાય અને આપણા ઘરો મા જાત જાત ના સ્થાસ્થ વર્ધક પોષ્ટીક વસાણા અને પાક બને છે ,કહેવાય છે કે જે ખાય પાક એને ના લાગે થાક .. આખુ વર્ષ નિરોગી રહીયે માટે શિયાળા મા વસાણા ,પાક ખાવા જોઈયે. આ શકિત ની સાથે શિયાળા મા સર્દી ,જુકામ મા પણ રાહત આપે છે ,. Saroj Shah -
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
-
-
-
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
#VR#MBR8#week8 Marthak Jolly -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CWM2કૂક વિથ મસાલા 2#hathimasala#MBR7#Week 7અદડિયા પાક એક પ્રકાર નું વસાણું છે. શિયાળા માં ખાવા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શક્તિ મળી રહે છે. Arpita Shah -
ગુંદર કોકોનટ પેંદ વિંટર વસાણુ (Gundar Pend Winter Vasanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
#VR#MBR8week8#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ખજુર ડ્રાયફ્રુટસ પાક (યુનીક સ્ટાઇલ)(Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર ગુલાબ પાક Ketki Dave -
-
ચુરમા ના લાડુ (churma na ladu recipes in gujarati)
#GCગણેશ ચતુર્થી એ ભારત ભરમાં હષૅ - ઉલ્લાસથી દરેક શહેર અને ઘરે ઘરમાં ઉજવાતો તહેવાર છે. ગણેશોત્સવ દરમિયાન ઘરમાં એક અલગ જ પ્રકારનો માહોલ રહે છે. ભક્તિ નો, આંનદનો આ બધાની સાથે સાથે ગણેશજીની ધરાવવામાં આવતા પ્રશાદ પણ આપણે પુરા ભક્તિ ભાવથી બનાવતા હોય છે. ગણેશજીને મોદક અને લાડુ ખૂબ પ્રીય તેથી તેમને ધરાવતા માટે લાડુ પણ લોકો હવે અલગ અલગ બનાવે છે. તો આજે મે ગણેશજી માટે ચુરમા ના લાડુ બનાવી ને ધરાવ્યા છે. અને આ લાડુ તો મારા ઘરમાં ઘણી બધી વાર બનતા જ રહે છે કારણ કે ઘરમાં બધાને ખૂબ ભાવે છે. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708388
ટિપ્પણીઓ (3)