રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદરને સાફ કરી તળી લેવો, આને મિક્સરમાં ઝીણો ક્રશ કરી લેવો ગોળને ઝીણો સમારી લેવો, કાજુ બદામ મગજતરી નો ભૂકો કરી લેવો
- 2
એક કડાઈમાં ઘી મૂકી ગોળ નાખી ગોળ ઓગળી જાય એટલે દળેલો ગુંદર, દળેલો કાજુ બદામ મગજતરી નો ભૂકો નાખી બરાબર હલાવી લેવું
- 3
એક મોટી થાળીમાં ઠારી દેવો થોડો ઠંડો પડે એટલે તેના ટુકડા કરી લેવા
- 4
તો તૈયાર છે શિયાળામાં શક્તિવર્ધક ગુંદર પાક
Similar Recipes
More Recipes
- લીલા ચણાનું શાક કાઠીયાવાડી સ્ટાઇલ (Lila Chana Shak Kathiyawadi Shak Recipe In Gujarati)
- ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
- પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
- સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
- કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16713264











ટિપ્પણીઓ