મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)

Devyani Baxi @devyani123
હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે.
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ કોબી, પર્પલ કોબી, ટામેટાં ગાજર,બીટ,બ્રોકલી, કાકડી, કેપ્સીકમ, મકાઈના દાણા અને દાડમ આ બધાને ધોઈ નાના ટુકડા કરો
- 2
બધા સલાડને મિક્સ કરો તેમાં માયોનીસ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો એક લીંબુ નીચોવો, કાળા મરીનો ભૂકો નાખીને આ બધું સારી રીતે મિક્સ કરો.
- 3
મેક્સિકન સલાડ તૈયાર છે તેને કાચના બાઉલમાં લઈ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16715858

ટિપ્પણીઓ