ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#XS
#MBR8
#cookpadindia
#cookpadgujarati
ગાજર હલવા ડૉનટ્સ
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS
#MBR8
#cookpadindia
#cookpadgujarati
ગાજર હલવા ડૉનટ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક પેન માં ઘી ગરમ થયે એમાં ગાજર નાંખો... એને સાંતળો... થોડી વાર પછી એમાં દૂધ નાંખી હલાવતા રહો....
- 2
જ્યારે દૂધ બળી જવા આવે ત્યારે સૂકો મેવો નાંખો.... થોડી વાર પછી ખાંડ નાંખો... ખાંડ નું પાણી બળી જવા આવે ત્યારે ૧ ટેબલ સ્પૂન ઘી નાંખો... થોડી વાર પછી ગેસ બંધ કરી દો.... નીચે ઉતારી ભાવો મીક્ષ કરો....ઇલાઈચી પાઉડર મીક્ષકરો....
- 3
હવે થોડુ ઠંડુ પડે એટલે ડોનટ્સ મોલ્ડ મા ભરી સર્વિંગ ડીશ મા અનમોલ્ડ કરો.... & ગુલાબ પાંદડી થઈ સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર ગુલાબ પાક (ROSE CARROT HALWA Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર ગુલાબ પાક Ketki Dave -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
મીલ્ક મેઇડ ગજરેલા (Milk Maid Gajrela Recipe In Gujarati)
#VR#WLD#cookpadindia#cookpadgujaratiમિલ્ક મેઇડ ગાજર હલવો Ketki Dave -
-
ડ્રાયફ્રૂટ હલવો (Dryfruit Halwa Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiડ્રાય ફ્રૂટ હલવો Ketki Dave -
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
-
-
મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiમોહનથાળ મોદકEkadantaya vakratundaya Gauri tanaya dheemahiGajeshanaya bhalchandraya Shree ganeshaya dheemahi.. Ketki Dave -
ડ્રાયફ્રુટ્સ દૂઘીના હલવાના ડૉનટ્સ (Dryfruits Bottle Gourd Doughnuts Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiરક્ષાબંધન સ્પેશિયલ ડ્રાય ફ્રુટ્સ દૂધીના હલવાના ડૉનટ્સ Ketki Dave -
-
સોજીનો મહાપ્રસાદ (Semolina Mahaprasad Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiસોજીનો મહાપ્રસાદ Ketki Dave -
ગાજર નો હલવો (Gajar Halwa recipe in gujarati)
#GA4#Week3#ગાજર#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
ડ્રાય ફ્રુટ્સ હલવો (Dry Fruits Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiડ્રાય ફ્રુટ્સ હલવો સોસાયટી મા આજે અમારા બ્લોક ની આરતી & પ્રસાદ છે તો લગભગ ૧૦ કીલો ભારનો મીક્ષ ફ્રુટ્સ હલવો બનાવવાનો હતો ... આટલો બધો મેં પહેલીવાર બનાવ્યો.... & સરસ પણ બન્યો છે Ketki Dave -
-
કેરટ હલવા (Carrot Halwa Recipe In Gujarati)
કેરટ હલવા 🥕 કેક સ્ટાઈલ#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં દરરોજ કોઈ પણ પ્રકારે ઔષધીય ગુણો થી ભરપુર ગાજરનું સેવન કરવું જ જોઈએ.ગાજર આરોગ્ય વર્ધક છે.વિટામીનથી ભરપૂર છે.કેલ્શિયમ,ફાઈબર, વિટામિન એ,બી,સી થી ભરપુર તેમજ કોલેસ્ટ્રોલ, હ્રદય રોગથી બચાવે છે. Neeru Thakkar -
બદામ શીરા ક્રિસમસ કેક (Almond Halwa Christmas Cake Recipe In Gujarati)
#XS#cookpadindia#cookpadgujaratiબદામ શીરા ક્રિસમસ કેક Ketki Dave -
સત્યનારાયણ કથા મહાપ્રસાદ (SATYANARAYAN KATHA MAHAPRASAD Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
Pal bhar Me Ye kya Ho Gaya... Wo Mai Gai... Wo Man❤ GayaMan Mera Kahe Sunri Ketki... GAJAR KA HALWA Tum Khaya Karo... DinBhar Muje Yun SatayeGAJAR HALWA Bina Raha na Jay Ketki Dave -
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16701069
ટિપ્પણીઓ (51)