સિંગોડાના લોટ શીંગદાણા અને ગોળનો ફરાળી પાક

Arpita Kushal Thakkar @cook_20058896
સિંગોડાના લોટ શીંગદાણા અને ગોળનો ફરાળી પાક
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સિંગોડાના લોટને સેકી લો લાઈટ બ્રાઉન રંગનો ત્યાં સુધી લોટને શેકવો
- 2
બીજી બાજુ કડાઈમાં ઘી ગરમ કરી ગોળને સેકી લો ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ શેકવો અને બરાબર હલાવતા રહેવુ પછી ગોળ શીંગદાણા નો ભૂકો અને સુંઠ ગંઠોડા પાઉડર લોટમાં નાખી મિક્સ કરી લો અને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી બરાબર પાથરી લો
- 3
અને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે ચપ્પા વળે કાપા પાડી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717098




ટિપ્પણીઓ