કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#MBR9
#Week9
આ લાલ ચોખા ડાંગ જિલ્લામાં થાય છે. ડાંગ જિલ્લામાં ચાર પ્રકારના અલગ અલગ ચોખા થાય છે. આને બ્રાઉન રાઈસ પણ કહે છે. આ સૂપ લાલ ચોખાના ઓસામણમાંથી બનાવ્યો છે. આ મારી યુનિક રેસીપી છે. આ સૂપ માં ફક્ત મરી, મીઠું અને લીલું મરચું એડ કરવામાં આવે છે. આ સૂપ નો કલર પિંક જેવો થાય છે. લાલ ચોખામાંથી આપણને મેગેનીઝ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર વિટામિન્સ મળે છે. ડાયાબિટીસના દર્દી માટે રામબાણ કહેવામાં આવે છે. લાલ ચોખા નું નિયમિત સેવન કરવાથી અસ્થમા ના દર્દી માટે ખૂબ જ ફાયદો કરે છે કારણ કે તે ઓક્સિજનના પરિભ્રમણને સુધારે છે. લાલ ચોખા ખાવાથી વજન પણ ઘટે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1/2 કપલાલ ચોખા
  2. 1/2લીલુ મરચું બારીક સમારેલું
  3. 1/2 ચમચીમરી પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. જરૂર મુજબ પાણી
  6. ગાર્નિશ માટે :
  7. મરી પાઉડર
  8. લીલું મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને 1 કલાક માટે પલાળી રાખો. જેથી કુક થતા વાર ન લાગે.

    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ ચોખાને એક તપેલીમાં લઈ તેમાં મીઠું, મરી પાઉડર,લીલું મરચું અને જરૂર મુજબ પાણી એડ કરી બાફી લો. ગેસની ફ્લેમ સ્લો રાખવી.

    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચોખા બફાઈ ગયા છે. સૂપ જેવી કન્સીસટન્સી રહે ત્યાં સુધી કુક કરો. પછી ગેસ ઓફ કરી દો.બરાબર હલાવી લો.

  4. 4

    સૂપ ને મરી પાઉડર અને લીલા મરચાથી ગાર્નીશ કરો. શિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ ની મજા માણો.

    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાલ ચોખા નો સૂપ (Red Rice Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોંધ: આ ચોખાને પુલાવની જેમ તપેલીમાં ખુલ્લા જ બાફવાના છે. કુકરમાં બાફવાના નથી. કુકરમાં બાફવાથી ચોખાના દાણા છુટ્ટા નહીં રહે અને સૂપ પીવાની મજા નહીં આવે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર December 28, 2022 18:05

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 05, 2023 09:51
@Parul_25 Oooooooo WOW
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બરીટો જાર જૈન (Burrito Jar Jain Recipe In Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ ચોકલેટ કેક (Black Forest Chocolate Cake Recipe In Gujarati)
  3. માવા રબડી (Mawa Rabdi Recipe In Gujarati)
  4. મિક્સ દાળ વડા ઓછા તેલ માં
  5. ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
  1. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  2. વેજ ક્લબ સેન્ડવીચ (Veg Club Sandwich Recipe In Gujarati)
  3. માતાજીનો થાળ
  4. હની-વોલનટ ગ્રીક યોગૅટ (Honey Walnut Greek Yoghurt Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717774
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close