પીનટ બટર કુકીઝ (Peanut Butter Cookies Recipe In Gujarati)

Harita Mendha @HaritaMendha1476
પીનટ બટર કુકીઝ (Peanut Butter Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પીનટ બટર અને ખાંડ ફ્રી પાઉડર લઈ બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો જરૂર મુજબ દૂધ ઉમેરી કણક બાંધી લો.
- 3
ઓવન ને 180° પર પ્રીહીટ કરી લો.
- 4
તૈયાર કણક માંથી મોટો રોટલો વણી સ્ટાર કુકી કટર વડે કુકીઝ કટ કરી લો. તેને બેકિંગ ટ્રે માં ગોઠવી 10 મિનિટ અથવા સાઈડ્સ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરી લો.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718987








ટિપ્પણીઓ (7)