રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં ને ચોપર મા જીણાં ચોપ કરી લો. પછી એક પેન મા બટર લો ગરમ થાય એટલે લસણ ની ચટણી નાખી સાંતળો. ત્યારબાદ શાક ઉમેતો. મીઠું, મરચું, ગરમ મસાલા, પાઉંભાજી, મસાલા, મરી નો ભૂકો, ચાટ મસાલા, સેઝવાન સોસ, ટામેટાં સોસ નાખી બધું સરસ મિક્સ કરી 5 મિનિટ થવા દો. ચડી જય બધું એટલે ગેસ બન્ધ કરી ઉતારી દો.
- 2
હવે ઢોસા ના તવા પર ઢોસો પાથરી તેના પર બટર, લસણ ની ચટણી, મિક્સ શાક નો બનાવેલું સ્ટફિંગ બધી બાજુ પાથરો. તેના પર ખમણેલું પનીર, ચીઝ, કોથમીર છાંટો. ક્રિસ્પી થાય એટલે નીચે ઉતારી તેને પીઝા કટર વડે લાંબી સ્ટ્રીપ માં કટ કરી રોલ વાળો. ઉપર થી ફરી થી ચીઝ અને કોથમીર ભભરાઓ... સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ જીની ઢોસા (Cheese Jini Dosa Recipe In Gujarati)
#TT3#mr#milkrecipe#butter#cheese#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)
#cookpadgujarai#Streetfood#TT3મુંબઈ ના ખૂબ જ પ્રખ્યાત street food છેવિડિયો રેસિપી તમે મારી youtub chennal per khyati's cooking house પર જોઈ શકો છો Khyati Trivedi -
-
-
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#RB1#week1#SF#cookpad_guj#cookpadindiaજીની ઢોંસા એ મુંબઇ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઢોંસા એ મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય વ્યંજન છે. પરંતુ જીની ઢોંસા એ ઢોંસા માં વિવિધ સોસ અને શાક નું સ્ટફિંગ કરી નાના રોલ સ્વરૂપે પીરસાય છે. માખણ ચીઝ થી ભરપૂર એવા આ ઢોંસા મુંબઇ ના ઘાટકોપર પરાં થી શરૂ થયા હોવાનું મનાય છે. ઘાટકોપર માં ગુજરાતીઓ ની વસ્તી વધુ છે અને ગુજરાતી માં "જીની /ઝીણી " એટલે નાનું અને આ ઢોંસા નાના રોલ ના સ્વરૂપે હોય છે માટે જીની ઢોંસા કહેવાય છે. Deepa Rupani -
-
-
જીની રોલ મસાલા ઈડલીં(Jini Dosa Masla Idli Recipe In Gujarati)
મને દિપ્તી બેન પૂજારા ની રેસીપી ગમી. #કુકસેપ HEMA OZA -
-
-
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
-
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)
ફ્રેન્ડ્સ ઢોસા તો આપણે દરેક બનાવતાં હોઈએ છીએ પરંતુ અત્યારના ચાલુ ટ્રેન્ડ મુજબ આજે મેં જીની ઢોસા ટ્રાય છે જે ખૂબ જ ટેસ્ટી છે જીની ડોસા એ જ એક ફ્યુઝન ડોસા રેસીપીછે જે મુમ્બાઈ સ્ટ્રીટ ફૂડ પેલેટમાંથી બનાવે છે.#GA4#week3 Nidhi Jay Vinda -
-
-
-
જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiજીની ઢેંસાRat ke Hamsafar... Thak ke Ghar Ko ChaleZoomti Aa Rahi Khusboo Jini Dose kiDekh karrrrrr Samne.... CHEESY JINI DOSA KoFir Chali Aa Rahi.... Khane ki zutsju... Ketki Dave -
પિંક ચીલી પનીર ઢોસા
#GA4#WEEK3#Dosa આ રેસિપી નો વિચાર મને સ્ટ્રીટ ફૂડ માંથી મળ્યો છે... કોઈ પણ નવીન ડીશ જો આપને ખાવા ઈચ્છતા હોઈએ તો એ સ્ટ્રીટ ફૂડ માંથી જ મળે.... આવી જ એક અલગ ડીશ તમારી સામે રજૂ કરુ છું... આશા છે કે ને લોકો ને ગમશે ..🤗🤗 Kajal Mankad Gandhi -
મૈસૂર ઢોંસા (Mysore Dosa Recipe In Gujarati)
#CDYમૈસૂર ઢોસા અને પીઝા મારા son નું મોસ્ટ ફેવરેટ ફૂડ છે આ ઢોસા માં ઘણા બધા વેજીટેબલ પણ નાખવા મા આવે છે અટલે બાળકો ને ટેસ્ટ સાથે હેલ્ધી ફૂડ પણ ખવડાવી શકાઈ છે Chetna Shah -
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
#GA4#Week3Lockdown પહેલા અમે યોગના ગ્રુપમાંથી ઢોસા ખાવા ગયેલા ત્યારે પહેલીવાર આ ઢોસા ખાધા હતા.પણ ત્યારે ઢોસા નું ઓપરેશન કરેલું નહીં એટલે ખ્યાલ ન આવ્યો કે કેમ બનાવાય પણ ટેસ્ટ બહુ સારો હતો, એ ઘણા વખત બાદ શ્વેતા દી પાસેથી શીખી અને બનાવ્યા બહુ મસ્ત બન્યા છે. મારા દીકરાને બહુ જ ભા... થેન્ક્યુ શ્વેતા દી..... Sonal Karia -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718915
ટિપ્પણીઓ (6)