એનર્જી બાર (Energy Bar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ પિસ્તા તલ શેકી લો પછી ખજૂર ની પેસ્ટ ને શેકી લો પછી ખજૂરની પેસ્ટમાં કાજુ બદામ કાળા તલ સફેદ તલ ઓટ્સ પાઉડર બધું મિક્સ કરી લો અને ગ્રીસ કરેલી પ્લેટ માં કાઢી લો અને ઉપર ખસ ખસ સ્પ્રિંકલ કરી ઠંડુ થવા દો
- 2
- 3
ઠંડુ થઈ જાય એટલે ચપ્પાથી કાપા પાડી લો અને એન્જોય કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719045










ટિપ્પણીઓ