#PKS1
એક પેનમાં પાણી માં ઓટ્સ બાફી લેવા
થોડા ઠંડા થાય એટલે મીઠું દહીં મિક્સ કરવું
એક પેનમાં તેલ ગરમ કરી રાઈ જીરું હિંગ લીમડો ચણાની દાળ નો વઘાર કરી તૈયાર કરી મિશ્રણ ઉપર રેડવું તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી કર્ડ ઓટ્સ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ