વટાણા ના પુડલા (Vatana Pudla Recipe In Gujarati)

Vandna Raval @vkr1517
વટાણા ના પુડલા (Vatana Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ વટાણા ને મીક્ષરમાં પીસી લો.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં વટાણા ની પેસ્ટ અને આદુ મરચાં ની પેસ્ટ અને કોથમીર ઝીણી સમારેલી નાખો. પછી તેમાં હળદર, મીઠું સ્વાદ અનુસાર,મરચું અને પાણી નાખી ખીરું તૈયાર કરો.
- 3
પછી લોઢી ગરમ કરી લો પછી તેલ લગાવી ખીરું પાથરો અને બંન્ને સાઈડ આછું બદામી રંગ નું થાય એટલે ઉતારી લો.
- 4
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723247







ટિપ્પણીઓ