બનાના વોલનટ ગ્રીક યોગર્ટ (Banana Walnut Greek Yoghurt Recipe In Gujarati)

Dipal Parmar @dips
#LCM2
ગ્રીક યોગર્ટ એ પ્રોટીન થી ભરપૂર અને કેલ્શિયમ એવી ડેરી પ્રોડક્ટ છે ન્યુટ્રીશન અને હેલ્થ બેનિફિટ માટે એક સારો ઓપસન છે
બનાના વોલનટ ગ્રીક યોગર્ટ (Banana Walnut Greek Yoghurt Recipe In Gujarati)
#LCM2
ગ્રીક યોગર્ટ એ પ્રોટીન થી ભરપૂર અને કેલ્શિયમ એવી ડેરી પ્રોડક્ટ છે ન્યુટ્રીશન અને હેલ્થ બેનિફિટ માટે એક સારો ઓપસન છે
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને હુંફાળું ગરમ કરી દહીં ઉમેરી મેળવી ને ઢાંકી 5 થી 6 કલાક ગરમ જગ્યા પર રાખી દેવું
- 2
હવે જામેલા દહીં ને મલમલ ના કપડાં માં લઇ નીચે ચારણી રાખી પાણી નિતારી લેવું
- 3
હવે દહીં માંથી પાણી નીતરી જય એટલે તેમાં ચોપડ બનાના અને વૉલનટ તેમજ આલમન્ડ ઉમેરવા ઉપરથી બેરી ક્રશ થોડું હની અને તજ પાઉડર ઉમેરી ઉપયોગ માં લેવું
- 4
તો તૈયાર છે ગ્રીક યોગર્ટ વીથ બનાના વૉલનટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16724551

ટિપ્પણીઓ (6)