અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)

#XS
#ChristmasRecipe
#WEEK9
#MBR9
#vadapavrecipe
#pavrecipe
#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી
આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં....
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS
#ChristmasRecipe
#WEEK9
#MBR9
#vadapavrecipe
#pavrecipe
#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી
આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં....
રાંધવાની સૂચનાઓ
- 1
વડા માટે ખીરું બનાવવા માટે :
- 2
સૌપ્રથમ બાઉલમાં ૧&૧/૨ કપ બેસન ચાળી ને લો તેમાં ૧/૪ કપ ચોખા નો લોટ,ચપટી હીંગ, ૧ ચમચી લાલ મરચું,૧/૪ ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને ચમચી થી સરસ મિક્ષ કરી લો પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરી ને ગાંઠી ન પડે ઈ રીતે પેસ્ટ જેવું બનાવી લો,પછી થોડુ થોડુ પાણી ઉમેરી ને સરસ વડા નુકસાન ખીરું બનાવી લો, પછી તેમાં ગરમ તેલ કરી ને ઉમેરી ને વ્હીસકર ની મદદથી સરસ મિક્ષ કરી લો...ખીરું તૈયાર
- 3
લીલી ચટણી માટે :
કોથમીર, ફુદીના ના પાન, લીલાં મરચાં, આદુ,લસણ ને ધોઈ,સમારી ને મિક્ષચર જાર માં ઉમેરી ને ક્રશ કરી લો ને પછી તેમાં દાળિયા, મીક્સ,સંચળ પાઉડર, જીરુ પાઉડર, મરી પાઉડર, લીંબુ નો રસ અને મીઠું ને ચમચી પાણી ઉમેરી ને સરસ હલકું દરદરુ પીસી લો...ચટણી તૈયાર - 4
ખાટાં અથાણાં નો મસાલો બનાવવા માટે :
- 5
વડા ના સ્ટફિંગ બનાવવા માટે :
- 6
પેન માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં ૧/૨ ચમચી રાઈ ઉમેરો ને તતડે એટલે ૧/૨ ચમચી જીરુ,૧/૪ હીંગ,૨ ડાળખી મીઠા લીમડાનાં પાન ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,પછી તેમાં ૭ નંગ બાફેલા બટાકા તોડી ને ઉમેરો સાથે ૧/૨ હળદર, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૪ ચમચી પાવભાજી મસાલો, ૧ ચમચી આદુ-મરચાં ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને સરસ મિક્ષ કરી લો,ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી ને મિક્ષ કરી લો પછી મિશ્રણ ને ઠંડું કરી ને મધ્યમ સાઈઝ ના ગોળા વાળી લો.
- 7
કઢાઈ માં તેલ ગરમ કરી ને વડા ને ખીરા માં બોળી ને સરસ તળી લો...બધા જ વડાં તળી ને તૈયાર કરી ને પ્લેટમાં કાઢી લો...છેલ્લે ગરમ તેલ માં લીલાં મરચાં ને તળી લો.
- 8
નોનસ્ટિક પેન માં ૧ ચમચી ઘી/તેલ/માખણ(જે ગમે એ) ઉમેરી ને તેમાં ૧ ચમચી ખાટાં અથાણાં નો મસાલો ઉમેરી ને મિક્ષ કરી લો પછી તેમાં પાઉં ને વચ્ચે થી કાપી ને રાખો ને ઉપર માખણ લગાવી ને ઉપર ફરી અથાણાં નો મસાલો ઉમેરી ને સરસ શેકી લો,ને પ્લેટમાં કાઢી લો.
- 9
હવે,શેકેલા પાઉં ની અંદર ની બન્ને બાજુ લીલી ચટણી લગાવી લો,એક બાજુ નાં ભાગ પર તૈયાર કરેલ વડું મૂકી,બુંદી રાખી લો...બધાં પાઉં માં ચટણી ને વડું, બુંદી રાખી ને ફોલ્ડ કરી લો...ને તવી પર માખણ લગાવીને તૈયાર કરેલ વડાંપાઉં ને રાખો ને ઉપર પણ માખણ લગાવી ને બન્ને બાજુ સરસ શેકી લો ને અથાણાં નો મસાલો ભભરાવીને લીલી ચટણી ને તળેલા લીલાં મરચાં સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરળ સ્ટાઈલ પુલિસેરી (Kerala Style Pulissery Recipe In Gujarati)
#KER#KerralaStylePulissery#CurdRecipeઆ દક્ષિણ ભારતીય પુલિસેરી વાનગી એ દક્ષિણ ભારત સહિત ભારત ના અન્ય ભાગો માં પણ વધુ લોકપ્રિય બની છે,સાથે સાથે વિશ્વ ના અન્ય કેટલાક ભાગો માં પણ એ લોકપ્રિય ભારતીય વાનગી બની ગઈ છે.કેરળ ની આ પરંપરાગત વાનગી ને બે રીતે બનાવી શકાય છે ૧ ) તેમાં નારિયેળ ના ઉપયોગ થી અને ૨) નારિયેળ ના ઉપયોગ વગર પણ બનાવવામાં આવે છે. એકદમ સહેલી અને સ્વાદિષ્ટ આ પુલિસેરી ને ઘરે સરળતાથી બનાવી શકાય છે અને ૪ દિવસ ફ્રીજમાં સાચવી શકો છો...તેને ખાસ કરી ને કેરળ માં લાલ ચોખા કે કોઈપણ મનપસંદ ચોખા સાથે પીરસી શકાય છે. Krishna Dholakia -
આલુ ચોપ્સ્
#SFR#steertStyleRecipe#AlooChopRecipe#AluCutleChopRecipe#BengaliStreetFoodRecipe#IndianSnacksRecipe#potatoRecipeઆ એક બંગાળી રેસીપી છે....ઓરીજનલ આલુ ચોપ્સ્ બનાવવા માટે ઈંડા નો ઉપયોગ થાય છે પણ જો તમે ઈચ્છો તો મેંદો કે કૉનફલોર ની સ્લરી બનાવી ને કરી શકો.આલુચોપ્સ ને ગરમ ચ્હા સાથે કે લાલ-લીલી ચટણી સાથે પીરસી શકાય છે. Krishna Dholakia -
-
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#મેથી મસાલા ખાખરા#મેથી રેસીપી#ખાખરા રેસીપીશિયાળામાં અલગ અલગ પ્રકારની ભાજીઓ મળે...મેથી,પાલક,સૂવા.....તાંદળજા ને ...આજે આપણે મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને ગુજરાતી ના પ્રિય એવા મેથી મસાલા ખાખરા....'ફાઈબર' થી ભરપૂર ઘઉં અને...'લોહતત્વ'થી ભરપૂર મેથી નો ઉપયોગ કરી ને સરસ..સ્વાદિષ્ટ ને કરકરા ખાખરા બનાવશું. Krishna Dholakia -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
વડાપાંવ (Vadapav Recipe in Gujarati)
મારી પાસે બ્રેડ પડી હતી ને વડાપાઉં ની સૂકી ચટણી પણ હતી...બ્રેડ નું શું કરવું? સેન્ડવીચ નથી કરવાની,તળેલું ન કરતાં...તો શું કરું..એમ કરતાં એક આ સરસ વિચાર આવ્યો ને એમાં થી આ બંને રેસીપી બની ગઈ...1Deconstructed Vada pav 2,Vada Pav Tacos....જો કે આ આઈડિયા મારી ભાણેજ શિવાની મહેતા નો હતો....મને એણે કહ્યો તો મને થયું હું cookpad પર મુકું આ વડાપાઉં ની twist રેસીપી. Krishna Dholakia -
છીણેલી ખીચડી
#EB ખીચડી એટલે....પચવામાં સહેલી હોય છે.માદા માણસ જ ખીચડી ખાય પણ ખીચડી ને પણ જાત જાતના પ્રકાર થી રાંધી ને એને વિવિધતા સભર વાનગી ની હરોળ માં લાવી દીધી છે.આજે મેં જે ખીચડી બનાવી છે એ છીણેલ દૂધી, બટાકા,ડુંગળી...નો ઉપયોગ કરી બનાવી છે...એટલે એને 'છીણેલી ખીચડી'કહી શકાય.આ રેસીપી નીપાબેન ની છે.વડી, આ ખીચડી પચવામાં હલકી અને ચાવવા માં પણ સહેલી વડી સ્વાદ થી ભરપુર છે Krishna Dholakia -
વડાપાઉં કસાડીયાસ
#ઇબુક૧#પોસ્ટ૧૩#સ્ટફડસ્ટફડ રેસિપી કોનટેસ્ટ માં મે બનાવ્યું છે વડાપાઉં કસાડીયાસ જેમાં મે વડાપાઉં ના મસાલા નું સ્ટફિંગ ઘઉ ની રોટલી માં ભરી ને બનાવ્યું છે. Charmi Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
ઘુઘરા સેન્ડવીચ (Ghughra Sandwich Recipe In Gujarati)
#Week 1#ATW1#TheChefStoryStreet food recipe challenge#ઘુઘરા સેન્ડવીચ માણેકચોક, અમદાવાદ ની પ્રખ્યાત ઘૂઘરા સેન્ડવીચ.....આ સેન્ડવીચ માં કેપ્સીકમ, ડુંગળી, ચીઝ,ચાટ મસાલો,કાળા મરી પાઉડર અને જો ઈચ્છો તો રેડ ચીલી ફલેકસ...બસ...ટોસ્ટ કરો ને મોજ થી આરોગો. તમે ઈચ્છો તો મકાઈ ના દાણા ના દાણા કે બીજા શાક ઉમેરી શકો. Krishna Dholakia -
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
ફરાળી બારબેક્યું (Farali Barbecue Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#cookpadindia#cookpadgujarati#ફરાળીબાર્બીકયૂરેસીપી#બાર્બીકયૂરેસીપી આમ તો બાર્બીકયૂ બનાવીએ એટલે તેમાં કેપ્સીકમ, પનીર,ડુંગળી અને ટામેટાં સાથે રેડ કલર માં જ બનાવીએ છીએ....... પણઆજે મેં બટાકા, સૂરણ,શક્કરિયા અને રતાળું નો ઉપયોગ કરી ને ફરાળી બાર્બીકયૂ બનાવ્યાં છે...ઈ પણ ઓવન કે બાર્બીકયૂ સ્ટીક (સ્ક્રુવર) ના ઉપયોગ વગર...ચમચી કે ફોક ના પાછળના ભાગમાં લગાવી ને ગેસ પર શેકી...તમારી મરજી મુજબ તમને ગમે તેટલા રોસ્ટ કરી શકો છો...તલ સાથે શેકવાથી તેનો બર્ન કર્ચી ટેસ્ટ કંઈક અલગ જ આવશે. Krishna Dholakia -
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલ#MBR9#week9 Dr. Pushpa Dixit -
મારવાડી સ્ટાઈલ વટાણા મોગરી નું શાક જૈન (Marwadi Style Vatana Mogri Shak Jain Recipe In Gujarati)
#CookpadGujarati#CookpadIndia#mogarirecipe#Peasrecipe#Radishpodsrecipe#મોગરી - વટાણા નું શાક રેસીપી આજે સરસ લીલી મોગરી સાથે વટાણા ઉમેરી ને જૈન શાક મારવાડી સ્ટાઈલ માં બનાવ્યું....સરસ બન્યું...બધાં ને પસંદ આવ્યું. Krishna Dholakia -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી
#ચટણીમિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.Heen
-
-
આંબળા જ્યુસ
# healthy drinks# amblajuice# gooseberry recipe# Quick recipe#Spiced juiceશિયાળા દરમિયાન બજારમાં લીલાં આંબળા લીલી હળદર અને આદું ખૂબ જ સરસ મળે છે...સાંજે મેં આ ત્રણેય ને ઉપયોગ કરી ને જયૂસ બનાવયો્. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (6)