ફ્રાય બેંગન ભૂટ્ટા (Fry Brinjal Bhutta Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#XS
#MBR9
#cookpadindia
#cookpadgujarati
ફ્રાય બેંગન ભૂટ્ટા
આ રેસીપી મેં ઇન્ડોનેશિયાના @ali_moodi ની FRY EGGPLANT જોઈ ને બનાવી છે.... Thanks Dear @ali_moodi

ફ્રાય બેંગન ભૂટ્ટા (Fry Brinjal Bhutta Recipe In Gujarati)

#XS
#MBR9
#cookpadindia
#cookpadgujarati
ફ્રાય બેંગન ભૂટ્ટા
આ રેસીપી મેં ઇન્ડોનેશિયાના @ali_moodi ની FRY EGGPLANT જોઈ ને બનાવી છે.... Thanks Dear @ali_moodi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાનુ બેંગન ભુટ્ટુ
  2. ૧/૨ કપ ચણાનો લોટ
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  5. ૧/૪ ટીસ્પૂન હળદર
  6. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  7. ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા ચણાનોલોટ & બધા મસાલા મિક્સ કરો & એને બાજુમા રાખો....

  2. 2

    બેંગન ભુટ્ટાની છાલ કાઢી લો....હવે આખા & ઊભા ચીરા ડીંટાથી થોડા ઉપર સુધી કરો.... & દરેક કાપા ની અંદર સુધી ચણાનો લોટ વધારે પ્રમાણ મા ભભરાવો... હવે એને ૧ બાઉલ મા ૧0 મિનિટ ઢાંકી ને રાખો...

  3. 3

    હવે પેન મા તેલ ગરમ થયે એમા બેંગન ભુટ્ટુ બધી બાજુથી તળી લો.. સર્વિંગ ડીશ મા કાઢો..... & ગરમાગરમ ખાઇ પાડો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes