ક્લબ વેજી ફ્રુટ સેન્ડવિચ (Club Veggie Fruit Sandwich Recipe In Gujarati)

ક્લબ વેજી ફ્રુટ સેન્ડવિચ (Club Veggie Fruit Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમારેલી દરેક આઈટમ ટામેટાં કાકડી ગાજર સફરજન જામફળ કેળા ડુંગળી શીંગ વેફર આ બાજુ મિક્સ કરી તેમાં ટોમેટો કેચઅપ અને મેયોનીઝ મરી સંચળ જીરા પાઉડર ચાટ મસાલો લાલ મરચું નાખી ઉપર કોથમીર ભભરાવી બરોબર મિક્સ કરો
- 2
શેકેલ બ્રેડની સ્લાઈસ લઈ એક સ્લાઈસ પર લીલી ચટણી અને બીજી સ્લાઈસ પર ટોમેટો સોસ લગાવી એક સ્લાઈસ પર ટામેટાં કાંદા કાકડી ની સ્લાઈસ મૂકો ઉપર મારી અને સંચાર પાઉડર ભભરાવો બીજી સ્લાઈસ પર મેયોનીઝ વાળું મિશ્રણ મૂકો
- 3
હવે બંને બ્રેડ પર બીજી બે બ્રેડની સ્લાઈસ લઈ જે નામ જે બ્રેડ પર તમે લીલી ચટણી વાળું મિશ્રણ હોય તેના પર ટોમેટો સોસ લગાવીને આને જેના પર ટોમેટો સોસ લગાવેલો હોય એના ઉપર લીલી ચટણી લગાવીને એ મિશ્રણ વાળા બ્રેડની સ્લાઈસ પર આ બંને સ્લાઈસ મૂકો બંને ભેગી કરો અને નોનસ્ટિક તવા પર તેલ લગાવી બંને બાજુ અને સાઈડ પરથી શેકો તો તૈયાર છે નવી જ પ્રકારની ક્લબ સેન્ડવીચ
Similar Recipes
More Recipes
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બોર નું અથાણું (Bor Athanu Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)









ટિપ્પણીઓ (4)