કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#LCM2
શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 125 ગ્રામઘી
  2. 125 ગ્રામખાંડ
  3. 125 ગ્રામમાવો
  4. 125એમ એલ દૂધ
  5. 13 ગ્રામઅંજીર
  6. 7 ગ્રામખસખસ
  7. 25 ગ્રામખારેક પાઉડર
  8. 13 ગ્રામઅખરોટ
  9. 13 ગ્રામપીસ્તા
  10. 13 ગ્રામકાજુ
  11. 13 ગ્રામબદામ
  12. 25 ગ્રામમગજતરી ના બી
  13. 25 ગ્રામશિંગોડા નો લોટ
  14. 7 ગ્રામચારોળી
  15. 5ઇલાયચી
  16. 5 ગ્રામબત્રીશું પાઉડર
  17. 5 ગ્રામકમળ કાકડી પાઉડર
  18. 1/2 ચમચીપીપર પાઉડર
  19. 1/2 ચમચીસાલમ પંજા
  20. 1/2 ચમચીજાવંત્રી પાઉડર
  21. 1/2 ચમચીજાયફળ પાઉડર
  22. 1/2 ચમચીસફેદ મૂસળી પાઉડર
  23. 1/2 ચમચીકાળા અને 1/2 ચમચી સફેદ મરી
  24. 1/2 ચમચીગોખરુ પાઉડર
  25. 1/2 ચમચીગંઠોડા પાઉડર
  26. 1/2 ચમચીસૂંઠ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ડ્રાયફ્રુટ મગજતરી ચારોળી ને ડ્રાય રોસ્ટ કરી ચીલીકટર થી કટ કરી લેવા

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખારેક ના બીજ કાઢી તેનો પાઉડર કરી લેવો કમલ કાકડી ને ફોતરાં કાઢી પાઉડર કરી લેવો

  3. 3

    કમળ કાકડી સુંઠ તીખા ઇલાયચી જાવંત્રી નો પાઉડર કરી લેવો અંજીર અને ખજૂર ને સાથેક્રશકરી લેવું

  4. 4

    હવે 1/2 ઘી મૂકી તેમાં બધું ડ્રાયફ્રુટ શેકવું થોડો કલર બદલે એટલે તેમાં શિંગોડા નો લોટ ઉમેરી ને શેકવું પછી તેમાં દૂધ એડ કરવું અને ધીમા તાપે શેકતા રહેવું

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ખાંડ ઉમેરવી અને તે ઓગળે એટલે ખજૂર અંજીર ઉમેરવા ખારેક પાઉડર મિક્સ કરવો કમલ કાકડી નો પાઉડર ઉમેરવો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કાળા સફેદ મરી સુંઠ ગોખરુ ગંઠોડા મૂસળી પીપર પંજા સાલમ ઇલાયચી બધો પાઉડર ઉમેરી હલાવતા રહેવું

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    માવો ઉમેરી બાકી નું ઘી પણ મિક્સ કરવું તાપ ધીમો જ રાખવો હવે બત્રીશું જાવંત્રી જાયફળ પાઉડર પણ ઉમેરવો અને ઘી છુટે ત્યાં સુધી શેકવું

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મિશ્રણ ઘટ થાઈ એટલે તેને ગ્રીસ કરેલી ચોકી માં ઢાળી દેવું ઉપર પીસ્તા ની કતરણ થી સજાવી 5 થી 6 કલાક ઠરવા દેવું પછી કટ કરી ઉપયોગ કરવો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઠંડો થયા પછી કટ કરી આ રીતે ઉપયોગ માં લેવો

    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    સાલમ પાક (Salam Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal Parmar
Dipal Parmar @dips
પર January 03, 2023 18:05
i love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
January 04, 2023 07:43
Looking very delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
  2. લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
  3. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  4. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  5. મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  1. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  2. જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
  3. ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
  4. હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726630
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close