ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ને ખમણી લો. મરચાં અને કોથમીર ને ઝીણાં સમારી લો.એક વઘારીયા મા તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ અને હિંગ નાખો.
- 2
હવે તેમાં ખમણેલું ગાજર તેમાં વઘારો.ત્યાર બાદ તેમાં મીઠું અને ખાંડ નાખી ને હલાવી લો.ત્યાર બાદ તેમાં મરચાં અને કોથમીર નાખો અને લીંબુ નો રસ નાખો.બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેને નીચે ઉતારી લો.ત્યાર બાદ તેને બાઉલ મા કાઢી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ગાજર નું ચટપટું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
રાયતા ગાજર મરચા નું અથાણું (Raita Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia Rekha Vora -
-
લસણીયા ગાજર નું અથાણું (Lasaniya Gajar Athanu Recipe In Gujarati)
#WP#Cooksnap challenge#Favorite author Rita Gajjar -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
#WP આ અથાણું ઇન્સ્ટન્ટ છે. જમતી સમયે સાઈડ માં ખાવાની મજા આવે છે. શિયાળા માં ખાસ બનાવું છું. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
-
ગાજર મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Mooli Instant Athanu REcipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#ગાજર_મૂળા_નું_ઈનસ્ટન્ટ_અથાણું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગાજર અને મૂળા ની જુગલબંધી છે. બંન્ને મીક્સ કરી ને શાક, સ્ટફ્ડ પરોઠા, અથાણું બનાવો, તો ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Manisha Sampat -
ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP Mamta Shah -
ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
અથાણું તો આખું વર્ષ ખાવાની મઝા આવે, ગાજર ખૂબજ healthy હોવાથી સિઝન વગર પણ ખાવાની મઝા આવે. Reena parikh -
-
-
-
-
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
આ અથાણું ખુબ જ ટેસ્ટી લાગ#WP Falguni soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16729131
ટિપ્પણીઓ