કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપખજૂર
  2. ૨ નંગપાકેલા કેળા
  3. ૧ કપદુધ
  4. ૧/૪ કપતેલ અથવા માખણ
  5. ૧ કપઘઉંનો લોટ
  6. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૨ કપખજૂરના ટુકડા
  8. ૧/૪ કપઅખરોટના નાના ટુકડા
  9. ૧/૨ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  10. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  11. ૧ટે. સ્પૂન વિનેગર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર-કેળા-તેલ-દુધને મીક્ષરમાં ક્રશ કરી લેવા. હવે તેમાં વેનિલા એસેન્સ ઉમેરી, ઘઉંનો લોટ તથા બેકિંગ પાવડરને ચાળીને ઉમેરી હાથથી સરસ મિક્ષ કરવું.

    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર મીડીયમ આંચ પર કઢાઈ મુકી ૫ મીનીટ માટે પ્રી-હીટ કરવા મુકવું. ત્યારબાદ તૈયાર કરેલ મિશ્રણમાં ખજૂર-અખરોટના ટુકડા ઉમેરી મિક્ષ કરવું. હવે તેમાં બેકિંગ સોડા ઉમેરી તેના પર વિનેગર નાંખી તરત મિક્ષ કરી લેવું.

    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તૈયાર થયેલ મિશ્રણને ગ્રીસ કરેલ લંબચોરસ કેકટીનમાં પાથરી લેવું. (ગોળ કેકટીનમાં પણ પાથરી શકો) તેના પર અખરોટના ટુકડા ગોઠવવા. હવે કેકટીનને કઢાઈમાં મુકી ૪૦ થી ૫૦ મીનીટ માટે ધીમી આંચ પર થવા દેવું. (ટૂથપીક અથવા ચપ્પુ નાંખી ચેક કરી લેવું.)

    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થઈ જાય એટલે ગેસ બંધ કરી, બહાર કાઢી ૧૫ મીનીટ નેપકીન ઢાંકી ઠંડું થવા દેવું. ગમતી સાઈઝમાં કાપી લેવું.

    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી ડ્રાય ફ્રુટ ટી કેક (ખાંડ વગર) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર January 04, 2023 00:28

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 19, 2023 04:24
@Amit_cook_1410 Wonderful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
  2. મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
  3. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  4. બાજરી મેથી નાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
  5. ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  1. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  2. ગાજર નું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
  3. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  4. ફૂલથાળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16729515
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close