રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં જીણો રવો, દૂધ, ખાંડ, બિસ્કીટનાં કટકા નાખી ક્રશ કરો બરાબર હલાવી તેમાં ઈનો નાખી બે ચમચી તેની ઉપર દૂધ નાખો
- 2
ફરીવાર ચનૅ કરો ત્યારબાદ કૂકરમાં કોઈપણ પાત્ર ઉંધુૃ મૂકી તેના પર ટીનનાં ખાનામાં તેલ લગાવી બેટર ભરી કૂકરમાં મૂકી ઢાંકણ બંધ કરી સીટી મૂક્યા વગર ૧૫-૨૦ મિનિટ થવા દો પછી ટૂથપીક ભરાવી ચકાસો
- 3
ટૂથપીક પર ચોંટે નહી એટલે બહાર કાઢી ઠંડી થયા પછી અનમોલ્ડ કરો કટ કરી સવૅ કરો
Similar Recipes
More Recipes
- ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી પારફે (Greek Yoghurt Strawberry Parfait Recipe In Gujarati)
- બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
- સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
- વઢવાણી રાયતા મરચા નું અથાણું (Vadhvani Raita Marcha Athanu Recipe In Gujarati)
- ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16726898










ટિપ્પણીઓ