સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

#LCM2
પરફેક્ટ માપ સાથે સુરતનો ફેમસ સાલમ પાક વસાણા થી ભરપુર પહેલી વાર બનાવી યો છે પણ ફુલ કોન્ફીડન્સ છે સરસ બન્યો છે
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2
પરફેક્ટ માપ સાથે સુરતનો ફેમસ સાલમ પાક વસાણા થી ભરપુર પહેલી વાર બનાવી યો છે પણ ફુલ કોન્ફીડન્સ છે સરસ બન્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વસાણાં ભેગા કરી લો
- 2
માવો ખમણી લેવું પછી લોટ ખાંડ દુધ ઘી ખજુર અંજીરના ટુકડા કરી લો
- 3
ડ્રાય ફ્રૂટ ને ઘી માં સેકી લેવા પછી શીંગોડાનો લોટ સેવકો ૨ થી ૪ ચમચી ઘી ઉમેરો જરૂર મુજબ ઘી ઉમેરો ડ્રાય ફ્રૂટ ને ક્રસ કરી ઉમેરો
- 4
પછી માવો ઉમેરો હલાવતા રહો જરૂર મુજબ ઘી ઉમેરતા જવું ૩ મીનીટ પછી ખજુર અંજીર ને પીસી ઉમેરો સાથે દુધ ખાંડ પણ ઉમેરો ધીમા તાપે હલાવતા રહો જરૂર પડે તો ૨ ચમચી ઘી ઉમેરો
- 5
પછી બધા વસાણાં ભેગા કરી ઉમેરો ૭ થી ૮ મીનીટ સુધી ધીમા તાપે સેકી લો પછી ઘી છુટું પડે ત્યાં સુધી સેકો પછી છેલ્લે જાવંત્રી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો
- 6
થાળી માં ઘી લગાવી સાલમ પાક સેટ કરો ઉપર ડ્રાય ફ્રૂટ થી ગૉરનીસ કરો ઠંડું થવા દો ૬ થી ૭ કલાક પછી કાપા પાડી લેવા
- 7
તૈયાર છે હેલ્ધી સ્વાસ્થયવર્ધક સાલમ પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
સોભાગ સૂંઠ (Sobhag Sunth Recipe In Gujarati)
આ સામગ્રી હું ઠાકોરજી ને ધરવા બનવું છું સ્પેશિયલ શિયાળા મા આવે છે ઠંડી થી રક્ષણ આપેછે ઇમ્મુની સિસ્ટમ વધારે છેJolly shah
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય છે એટલે આ કાટલું પાક ખાવાની મજા આવે, બધા વસાણાં થી ભરપુર હોય છે... Jalpa Darshan Thakkar -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
આદુ પાક (Aadu Paak recipe in Gujarati)
#MW1#આદુ પાક થી અનેક ફાયદા થાય છે. શરીર માં થતાં અનેક રોગ અટકાવે છે. ગોળ, ઘી, સૂકા મેવા થી ભરપુર આ આદુ પાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઘી શરીર માટે ખૂબ લાભદાયી છે. વાત અને પિત્ત શમન કરે છે. વિટામિન ભરપૂર માત્રા માં હોય છે. ગોળ કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા હોય તેના માટે ખૂબ લાભદાયી. હિમોગ્લોબીન વધારવામાં અને પાચનક્રિયા માં મદદ કરે છે. Dipika Bhalla -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
ગુંદર પાક શિયાળામાં બનતું એક ખાસ પસંદ છે આ વસાણુંનાના અને મોટા સૌને ભાવે તેવું હોય છે આ ગુંદર પાકમાં મેં ગોળનો ઉપયોગ કરીને બનાવ્યો છે#VR#cookpadindia#cookpadgujarati Amita Soni -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2#Coopad Gujarati#CookpadIndia (Rajkot) Shah Prity Shah Prity -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ ગુંદર પાક શિયાળા નું સ્પેશિયલ હેલ્થી અને ટેસ્ટી ગુજરાતી વસાણું ગુંદર પાક. જે ગુંદર, ડ્રાય ફ્રુટ, સુકુ ટોપરું, માવો અને સાકર ની ચાસણી થી બને છે.નાના મોટા દરેક ખાઈ શકે તેવો પ્રોટીન અને કેલ્શિયમ થી ભરપુર ગુંદર પાક. Dipika Bhalla -
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
Trending Recipeટ્રેન્ડિંગ વાનગીપોસ્ટ- 1 હજી શિયાળા નો ઠંડો પવન ફૂંકાય છે ત્યારે શરીરમાં ગરમી અને ઉર્જા આપનાર આ અડદિયા પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...જાન્યુઆરી ના એન્ડ સુધી આવા વસાણાં લેવા જરૂરી છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (6)