કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી મુખ્ય ફોટો

ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#Winter
#Cookpadindia

#Winter
#Cookpadindia

વધુ વાંચો

ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
Rajkot

#Winter
#Cookpadindia

#Winter
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ચાપડી માટે***
  2. ૧બાઉલ ઘઉંનો કરકરો લોટ
  3. ૧ વાટકીજીણો લોટ
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ૨ચમચા તેલ
  7. જરૂર મુજબ પાણી
  8. મૂઠડી માટે***
  9. ૨ વાટકીચણાનો લોટ
  10. ૧ વાટકીમેથીની ભાજી સમારેલી
  11. ૧/૨ ચમચીમીઠું
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ટી.સ્પૂનહળદર
  14. ૧ટી. સ્પૂન ધાણાજીરું
  15. ૧ટી. સ્પૂન ગરમ મસાલો
  16. ૧/૨ ટી.સ્પૂનખાવાનો સોડા
  17. ૨ ચમચીતેલ
  18. ૧ટી. સ્પૂન હીંગ
  19. ૧ વાટકીજેટલું પાણી
  20. ઉધીયા માટે***
  21. ૨ નંગબટાકા
  22. ૧ વાટકીફ્લાવર
  23. ૧ વાટકીકોબીજ
  24. ૧ વાટકીફ્લાવર
  25. ૧ વાટકીગાજર
  26. ૧ વાટકીવટાણા
  27. ૧ વાટકીરીંગણ
  28. ગ્રેવી માટે***
  29. ૨ નંગડુંગળી
  30. ૨ નંગટામેટા
  31. ૩ચમચા તેલ
  32. ૨તજપત્તા
  33. જરૂર મુજબ મીઠું
  34. ૨ ચમચીમરચું
  35. ૧ ચમચી આદુ,લસણની પેસ્ટ
  36. ૧ ચમચીધાણાજીરું
  37. ૧/૨ ચમચીહળદર
  38. ૨ ચમચીગરમ મસાલો
  39. ૧ટી. સ્પૂન હીંગ
  40. ૧ કપપાણી
  41. ૨ ચમચીલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને જીણા સમારી 3 વ્હીસલ કરી બાફી લો.હવે મેથીની ભાજી સમારી તેમાં બધા મસાલા,ચણાનો લોટ,સોડા તેલ ઉમેરી પાણી થી લોટ બાધી મૂઠડી વાળી લો.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ1ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મૂઠડી ને ગરમ તેલ મા તળી સાઈડ પર રાખો.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ2ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ2ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ મા મીઠું, મોણ,અજમો ઉમેરી પાણી થી કઠણ લોટ બાધો.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ3ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ3ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેની ચાપડી કરી તેલ મા તળી સાઈડ પર રાખો.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ4ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તજપત્તા, હીંગ,આદુ,લસણની પેસ્ટ, ડુંગળી, ટામેટા ની ગ્રેવી ઉમેરી સાતળી લો. બધા મસાલા કરી લો.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ5ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ5ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બાફેલા વેજીટેબલ ને થોડા મેસ કરી તેમાં ઉમેરો. સરસ મસાલા ચડી જાય એટલે ઉતારી લો.ગરમાગરમ ઉધીયા સાથે ચાપડી તૈયાર છે.

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ6ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ6ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટામેટા સલાડ સાથે સર્વ કરો.ઊંધીયુ ચાપડી...

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ7ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ7ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ8ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ8ફોટો
    ઉંધીયું ચાપડી (Undhiyu Chapdi Recipe રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preeti Mataliya
Preeti Mataliya @prity72cook_20902006
પર January 03, 2023 06:37
Rajkot
@471mygujrativlog🫰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 03, 2023 08:41
Delicious platter 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
  2. આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
  3. ગાજર અને આમળાનું ખાટું અથાણું
  4. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  5. ચીઝી પાવ ભાજી (Cheesy Pav Bhaji Recipe In Gujarati)
  1. રાજગરા ના લોટ ના ફરાળી ભજીયા (Rajgira Flour Farali Bhajiya Recipe In Gujarati)
  2. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  3. લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
  4. લસણીયુ અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728067
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close