રાજગરા ના લોટ ના ફરાળી ભજીયા (Rajgira Flour Farali Bhajiya Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

રાજગરા ના લોટ ના ફરાળી ભજીયા (Rajgira Flour Farali Bhajiya Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ રાજગરાનો લોટ
  2. 4 નંગબટાકા છીણી લેવા
  3. 1 ચમચીઆદુ મરચાની
  4. 1 ચમચીતલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરાના લોટમાં બટેટાનું છીન આદુ-મરચાની પેસ્ટ બધા મરી મસાલા નાખીને લચકા જેવું બનાવો.

  2. 2
  3. 3

    તેલ ગરમ કરી તેમાં ગરમ તેલમાં ગુલાબી થાય ત્યાં સુધી તળિલો.

  4. 4

    ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes