ગાજર અને આમળાનું ખાટું અથાણું

#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટું ગાજર લઈ તેને બરાબર પાણીથી ધોઈ તેની છાલ ઉતારી વચ્ચેથી પિત્તો કાઢી તેના નાના નાના પીસ કરી દેવાના.
- 2
એવી રીતે આમળાને પણ ધોઈ તેના નાના પીસ કરી દેવાના એક લીંબુનો રસ કાઢી લેવાનો.
- 3
- 4
એક નોનસ્ટિક વાટકામાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ગાજર અને આમળાને વઘારી દેવાના થોડીવાર માટે તેને સાંતળી લેવાના.
- 5
આમળા અને ગાજર થોડા સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મરચાનો ભૂકો મીઠું અથાણા નો સંભાર મસાલો નાખી બરાબર હલાવી દેવાનો ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી તેને ઠંડુ થવા મૂકી દેવાનું. ત્યારબાદ એક બોટલમાં ભરી તેને ફ્રીઝમાં મુકવાનું.
- 6
આ ઇન્સ્ટન્ટ અથાણાને સર્વ કરવાનું.
Keywords
Similar Recipes
More Recipes
- લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
- આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
- લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)
- મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
- લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)

ટિપ્પણીઓ (6)