આથેલાં લીંબુ (Aathela Limbu Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમોટાં લીંબુ
  2. 3-4 ચમચીહળદર
  3. 4-5 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોટાં તાજાં પાતળી છાલ ના લીંબુ લઈ ધોઈ લેવાં

  2. 2

    ત્યારબાદ લીંબુ માં વચ્ચે થી ચાર કાપા પાડવા હળદર અને મીઠું બાઉલ માં મિક્સ કરી લીંબુ માં કાપા પાડ્યા હોય તેમાં ભરી અને બરણી માં મૂકી દેવાં રોજ એકવાર બરણી માંજ હલાવી ઉપર નીચે કરી લેવાં ચાર પાંચ દિવસ માં જ હળદર મીઠા નો ઘાટો રસો થઈ જશે અને લીંબુ નો કલર એકદમ બદલાઈ જશે

  3. 3

    10 થી 15 દિવસ માં લીંબુ એકદમ ગળી જશે અને ખાવા નો ઉપયોગ માં લઇ શકાશે ખાટા લીંબુ ખાવા ની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes