રાઈ વાળા ગાજર મરચા નું અથાણું (Rai Vala Gajar Marcha Athanu Recipe In Gujarati)

Jigna buch @jigbuch
રાઈ વાળા ગાજર મરચા નું અથાણું (Rai Vala Gajar Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ગાજર અને મરચા ની ચીરી લઈ સહેજ મીઠું નાખી 1/2કલાક રહેવા દો તે દરમિયાન એક બીજા બાઉલમાં રાઈના કુરિયા મેથીના કુરિયા હળદર નાખી હલાવી મિક્સ કરો
- 2
હવે આ મિશ્રણમાં ગાજર અને મરચાની ચીરી મીઠાનું પાણી નિતારી પછી નાખો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી મિક્સ કરી અથાણાની જાળમાં અથવા બાઉલમાં ભરી લો પ્રિઝર્વેટિવ તરીકે વિનેગર પણ નાખી શકાય
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728515






ટિપ્પણીઓ (6)