ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ગાજર ને ખમણી લો હવે એક પેનમાં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે ગાજર ના છીણ નાખી ધીમા ગેસ પર સાંતાલી લો (45મિનિટ લગભગ)સુધી
- 2
ધીમે ધીમે હલાવતાં જાવ અધકચરું ચડી જાય એટલે તેમાં દૂધ નાખી સાંતળીને લો દૂધ નો ભાગ બળી જાય (30 મિનિટ લગભગ)એટલે તેમાં મલાઈ નાખી મિક્સ કરી લો
- 3
હવે તેમાં ખાંડ નાખી હલાવતાં જાવ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતાં રેવું પછી તેમાં કાજુ બદામ નાખી મિક્સ કરી સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો
- 4
ટેસ્ટ માં બોવ જ મસ્ત લાગે છે ચડતા વાર લાગે છે પણ ટેસ્ટ સારો થાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16736383




ટિપ્પણીઓ (4)