ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

URVI HATHI
URVI HATHI @urvi76

મારી દિકરી ની મનપસંદ વાનગી

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મારી દિકરી ની મનપસંદ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ થી ૩
  1. ૧ કિલો ગાજર
  2. ૧ થી ૨ ચમચી ઘી
  3. ૫૦૦ ગ્રામ દૂધ(ગોલ્ડ)
  4. ૭૫૦ ગ્રામ ખાંડ
  5. કાજુ, બદામ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને એકદમ સાફ કરી,છાલ ઉતારી છીણી લેવા.બાદ કૂકરમા ઘી મૂકી ગાજર છીણ નાખવુ, નરમ થાય ત્યા સુધી રાખવુ.

  2. 2

    ત્યારબાદ તેમા આપેલ માપ મુજબ દૂધ ઉમેરવુ,મધ્યમ તાપ પર ઉકળવા દેવુ. થોડુ ઉકળે એટલે ખાંડ ઉમેરવી.કાજુ,બદામ ઉમેરી કૂકરની ૩ થી૪ વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દેવો.

  3. 3

    કૂકર ઠંડુ પડે બાદ ફરી ગેસ ચાલુ કરી બચેલા દૂધ બળવા દેવુ. ૧૦ થી ૧૨ મિનિટ થશે.એટલે ગેસ પરથી ઉતારી બાઉલ મા કાઢી કાજુ બદામ થી સજાવી પીરસવુ.

  4. 4

    તૈયાર છે ગાજર નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
URVI HATHI
URVI HATHI @urvi76
પર

Similar Recipes