#US#cookpadindia #cookpadgujarati
ગાજરને છોલીને ખમણીની મદદથી છીણી લો.
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં છીણ ઉમેરો બે મીનીટ સાતળો. પછી તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો.
દૂધ બધું બળી જાય ને લચકા પડતું થાય પછી તેમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો. ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી નીચે ઉતારી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (5)